Skip to content
Ahmedabad, Gujarat, 382350

Business hours

Shivam homeopathic clinc

Monday
9:30am-1pm; 5:30pm-9:30pm
Tuesday
9:30am-1pm; 5:30pm-9:30pm
Wednesday
9:30am-1pm; 5:30pm-9:30pm
Thursday
9:30am-1pm; 5:30pm-9:30pm
Friday
9:30am-1pm; 5:30pm-9:30pm
Saturday
9:30am-1pm; 5:30pm-9:30pm
Sunday
9am-1pm

You can anytime during the day with your query.

9427011155

સોરિયાસીસ,PSORIASIS#HOMEOPATHY

સોરિયાસીસ એ ખુબજ હઠીલો ચામડી નો રોગ છે ,તે એક પ્રકાર નો આનુવંશિક રોગ પણ છે,સોરિયાસીસ માં ચામડી ખોરવી એ ખુબજ સામાન્ય બાબત છે,સોરિયાસીસ એ ઋતુગત રોગ છે કે જે અમુક ઋતુ માં ઉથલો મારે છે જેમ કે શિયાળો ,ચોમાસુ જેવી ઠંડા વાતાવરણ માં તે દેખાય છે .તેના સામાન્ય લક્ષણ ચામડી ખરવી,લાલ ચકામાં પાડવા ખંજવાળ આવવી ,આ રોગ ચેપી રોગ નથી ,આ રોગ જલ્દી થી બેસી જાય છે અને જલ્દી થી બહાર પણ આવે છે .સોરિયાસીસ હોમીયોપેથીક સારવાર થી મટાડી શકાય છે .પરંતુ તેમાં દર્દી ની ધીરજ અને સંયમહોવો ખુબજ જરૂરી છે.હોમીયોપેથીક સારવાર અનુભવી ડૉક્ટર ની અંદર લેવામાં આવે તો સોરીયાસીસ ચોક્કસ થી મટાડી શકાય છે .

સોરિયાસીસ,PSORIASIS#HOMEOPATHY

Next posts