Heel Pain Treatment – Homeopathy
Published
👣 Heel Pain થી પરેશાન છો? સવારે ઊઠતા એડીમાં દુખાવો, ચાલવામાં તકલીફ, અથવા લાંબા સમય ઊભા રહીએ ત્યારે દુખાવો થાય છે? આ સમસ્યા ઘણી વાર Plantar Fasciitis, કૅલ્શિયમ સ્પર અથવા ઈન્ફ્લેમેશનના કારણે થાય છે. 💊 હોમિયોપેથીક સારવારથી Heel Pain માં આરામ શક્ય છે. દવાઓ શરીરની મૂળ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે અને દુખાવો ઘટાડે છે. ✔ કોઈ સાઈડ ઇફેક્ટ નહીં ✔ સુરક્ષિત અને અસરકારક સારવાર 📍 Shivam Homeopathic Clinic 👨⚕️ Dr. Hiralbhai Rakholia (BHMS) 📞 Appointment: 9427011155