કબજીયાત માંટે ની 5 ટીપ્સ
Published Updated
કબજીયાત માંટે ની 5 ટીપ્સ 1) ઉચ્ચ ફાઇબરયુક્ત આહાર લો. ફાઈબર સ્ટૂલમાં બલ્ક ઉમેરે છે અને સ્ટૂલને પ્રવાહી રાખવામાં મદદ કરે છે. 2) પુષ્કળ પાણી પીવો. કેફીન વિના પાણી અને પીણાં પીવો. 3) અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં કસરત કરો. 4) મેંદો , બ્રેડ લેવાનું ટાળો 5) ફ્રૂટ જેવાકે પપૈયું ,મોસંબી , સંત્રા, ડ્રેગન ફ્રૂટ કબજીયાત દૂર કરવા માં મદદરૂપ થાય છે. હોમિયોપેથીક સારવાર માટે કોન્ટેક્ટ નંબર M:9427011155 #bestaciditytreatment #besthomeopathictreatment #bestaciditytreatment #besthomeopathicdoctor